ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું : 05-10-2020
- ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે રાખવાનું ભાજપ સરકારનું કાવત્રું.
- તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળના વર્કિગગ્રુપ ઓન કન્ઝ્યુમર અફેર્સ અહેવાલમાં મોટો ખુલાસો.
- MSP અને એસેન્સીઅલ કોમોડીટી અંગે રાજ્યના મુખ્યમંત્રીશ્રી તરીકે એક અભિપ્રાય અને કેન્દ્રમાં વડાપ્રધાન તરીકે ખેડૂત વિરોધી કાળા કાયદા, ભાજપાનો ખેડૂત વિરોધી ચહેરાનો પર્દાફાશ.
- કેન્દ્રની કોંગ્રેસ સરકારે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાના ખેડૂતોના દેવા માફી, જમીન સંપાદનનું યોગ્ય વળતર, સોઈલ ટેસ્ટીંગ, ખાતરમાં સબસીડી, સહકારી પાક વીમા યોજના જેવા અનેકવિધ પગલાં ભર્યાં હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો