એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત…: 26-09-2020

એક સમયે ઔદ્યોગિક વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય રાજ્ય સરકારની અણઆવડત અને અમુક ચોક્કસ ઉદ્યોગોને મદદરૂપ બનવાની નીતિઓને કારણે છેલ્લા ક્રમે ધકેલાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવકત્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતુ કે વર્લ્ડ બેંક દ્વારા બિઝનેસના રજિસ્ટ્રેશનની પ્રોસેસ, જમીન ખરીદી અને ટ્રાન્સફર સાથે અને ટાઇટલની સ્ટ્રેન્થ, વીજ કનેક્શનથી લઈને બેંક ક્રેડિટમાં લાગતો સમય, વાણિજિયક કાયદાઓ, અન્ય કાયદાકીય બાબતોમાં કેટલા સમયમાં નિવેડો આવે છે, ફડચાની પ્રક્રિયા વગેરે જેવા પેરામીટરનો અભ્યાસ થાય છે અને તેના આધારે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશમાં ક્રમાંક આપવામાં આવતા હોય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note