ભારતીય યુવક કોંગ્રેસ ‘રોજગાર દો’ ના નારા સાથે : 08-08-2020
- ભારતીય યુવક કોંગ્રેસ ‘રોજગાર દો’ ના નારા સાથે ક્રાંતિદીન તથા યુવા કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે દેશના યુવાનોને રોજગારીનો હક્ક અપાવવા અભિયાન શરૂ કરશે.
- કોરોનાની મહામારીમાં આર્થીક પરિસ્થિતિઓના કારણે આશરે ત્રણ કરોડ યુવાનોએ રોજગારી ગુમાવી.
- કેન્દ્રીય સરકારી વિભાગોમાં આશરે ૭ લાખથી વધુ જગ્યાઓ ખાલી.
- ભારતીય રેલ્વેમાં આશરે ૨.૫ લાખ જગ્યાઓ ખાલી.
- બે કરોડ રોજગાર આપવાનો જુમલો આપનારી કેન્દ્રની ભાજપ સરકાર યુવાનોને રોજગારી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો