ભાજપના આરોપો અને દાવાઓ પર જવાબ, ચીન સાથેના સંબંધો પર ભાજપ આ 10 પ્રશ્નના આપે ઉત્તર : 28-06-2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ચીનની ઘૂસણખોરી અને ચીને કરેલા કબ્જા અંગે દેશને ગેરમાર્ગે દોર્યો છે. કોંગ્રેસ પ્રત્યે નફરત અને કપટભરી દુશ્મનીના સ્વભાવના કારણે ભાજપ અને તેના નેતૃત્વનું ચાલ, ચહેરો અને ચરિત્ર દિવસ પ્રતિદિવસ નિંદનીય અને વિકૃતરૂપે સામે આવી રહ્યું છે. દુઃખની વાત છે કે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ રાષ્ટ્રીય સુરક્ષા અને ભુભાગીય અખંડતાના વિષયથી દેશનું ધ્યાન ભટકાવવાના તથા ગુમરાહ કરવાના પ્રયાસમાં અંધ બની રાજકીય અને વૈચારિક સંતુલન ગુમાવી દીધું છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note