પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તરે દેખાવો પ્રદર્શન યોજાયા. : 24-06-2020
- ભાજપ સરકાર દ્વારા સતત પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો કરી નફાખોરી- લુટતંત્ર કરે તે કેટલે અંશે વ્યાજબી? પ્રજાને મોંઘવારીમાંથી રાહત મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યવ્યાપી તાલુકા સ્તરે દેખાવો પ્રદર્શન યોજાયા.
- જનવિરોધી ભાજપ સરકાર રોજી-રોટી, રોજગાર આપવા અને આર્થીક સંકટ દુર કરવાને બદલે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારી ભારતીયોની પરસેવાની કમાણી લુંટવામાં વ્યસ્ત,જનતા ત્રસ્ત.
- ભાજપ સરકારે વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૧૯-૨૦ સુધીનાં ૬ વર્ષમાં ૧૨ વખત પેટ્રોલ-ડીઝલ પર ટેક્ષ વધારીને ૧૩૦ કરોડ ભારતીયો પાસેથી ૧૭ લાખ કરોડ રૂપિયા લૂટ્યા પણ જનતાને લાભ કેમ ન આપ્યો? ભાજપ જવાબ આપે
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો