રાહુલ ગાંધીએ રાજનનો ‘ઇન્ટરવ્યુ’ લઇ મોદી સરકારને બરાબરની ઘેરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે અર્થતંત્ર અને સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોની સાથે વાતચીત કરી પોતાની શ્રૃંખલા શરૂ કરી છે. આ શ્રૃંખલાની અંતર્ગત તેઓ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના પૂર ગવર્નર રઘુરામ રાજન સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી. રાહુલે રાજનના જવાબથી પીએમ નરેન્દ્ર મોદીને ઘેર્યા છે.

અર્થંતત્રથી લઇને કેન્દ્રીયકરણ પર રાજનના જવાબ પર રાહુલે કેન્દ્ર સરકારને ઘેરી છે. રાજને કહ્યું કે કેન્દ્રીયકરણના લીધે વસ્તુઓ ઝડપથી આગળ વધી શકતી નથી. રાહુલ સંગ ચર્ચામાં પૂર્વ આરબીઆઈ ગવર્નરે કહ્યું કે પહેલાં તબક્કાના લોકડાઉનની ખાસ અસર પડી નથી. તેમણે કહ્યું કે ગરીબોને 68000 કરોડ રૂપિયા આપવાની જરૂર છે.

સુરજેવાલાએ કહ્યું કે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાજન અને અન્ય નિષ્ણાતોની સાથે કોવિડ-19 સાથે જોડાયેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ અને અર્થતંત્ર પર તેની અસરને લઇ વાતચીત કરી

Read More : http://sandesh.com/raghuram-rajan-to-rahul-gandhi-india-needs-rs-65000-crore-to-help-poor/