૨,૧૭,૨૭૮ કરોડનું અંદાજ પત્ર એક દિશાવિહીન અંદાજપત્ર ગણાય કેમ કે, : 26-02-2020
૨,૧૭,૨૭૮ કરોડનું અંદાજ પત્ર એક દિશાવિહીન અંદાજપત્ર ગણાય કેમ કે, સરકારનું આયોજન જુદા જુદા ક્ષેત્રોમાં કરેલી ફાળવણી તથા એ ક્ષેત્રે ખરા અર્થમાં ફંડની જરૂરીયાતમાં તફાવત સ્પષ્ટ કરે છે જેમ કે, કૃષિ ક્ષેત્રે- કમોસમી વરસાદ, પાક નુક્શાન, મોંઘા બિયારણ તથા કૃષિ ક્ષેત્રે રોજગારી ઉભી કરવા માટેનું આયોજન મોટા પાયે જરૂરત વર્ષે હતી પણ બજેટની ફાળવણી માત્ર ૭૪૨૩ કરોડ કરી સરકારે ગ્રામીણ ક્ષેત્રના કિસાનો, યુવાન-બેરોજગારો સાથે મજાક કરેલ છે. જે કોઈ યોજનાઓ સરકાર દ્વારા આપવામાં આવેલ છે એ સીમીત ખેડૂતો પૂરતી જ કરવામાં આવેલ છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો