ઘરઘાટી-બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્યના ૧૫ વાર્ષિક અધિવેશન, મહાશિવરાત્રીના રોજ યોજાશે. : 19-02-2020
ઘરઘાટી – બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્યના પ્રમુખ અને ઈન્ટુકના અગ્રણી શ્રી અશોક પંજાબી જણાવે છે કે, ઘરોમાં કામ કરનારા શ્રમિકો, એટલે ઘરઘાટીઓ, કેટરીંગ, હાઉસ કીપીંગ, પ્રાઈવેટ સીક્યુરીટીમાં કામ કરતાં, ટ્રાવેલ્સની બસો અને ખાનગી વાહનો ચલાવતા ડ્રાઈવરો, બાંધકામ ક્ષેત્રે મજુરી કરતા, કડીયા, પ્લમ્બરો વગેરેના કામ કરતાં શ્રમિક ભાઈ-બહેનોની યુનિયન, ઘરઘાટી-બાંધકામ કામદાર યુનિયન ગુજરાત રાજ્યના ૧૫ વાર્ષિક અધિવેશન શિવરાત્રીના રોજ તા. ૨૧-૦૨-૨૦૨૦ ના રોજ શુક્રવાર બપોરે ૧૨-૦૦ વાગે, લાયન શરદ મહેતા ગાર્ડન પાર્ટી પ્લોટ, વિજય ચાર રસ્તા પાસે, અમુલ ડેરીની પાછળ, મેમનગર, અમદાવાદ ખાતે મળશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
Press Note