રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પુણ્તતિથી પર શ્રધ્ધાંજલી વ્યાખ્યાન : 30-01-2020

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીજીનું એક સુત્ર છે ‘મારુ જીવન એજ મારો સંદેશ’, આપણે સૌ વિચારીએ દુનિયામાં ગણ્યા ગાઠ્યા લોકો એવા છે કે જે એવું જીવી ગયા કે તેમનું જીવન એ જ દુનિયા માટે સંદેશ બની ગયો. એવી જ વિભુતિ મહત્મા ગાંધી જ્યારે એમના વિશે એક વાક્ય બોલીએ, વિચાર કરીએ, એમના જીવનની વાત કરીએ, એક એક ક્ષણમાંથી, એક એક કાર્યમાંથી, એક એક જીવનની ઘટનામાંથી દુનિયાને સંદેશ મળતો રહ્યો છે. મહાત્મા ગાંધીજીએ તેમની હત્યા થઈ તેના થોડા દિવસ પહેલા કદાચ કોઈ મારા ઉપર ગોળી છોડે તો એવા સમયે પણ મારુ મુખ હસતુ હશે, મારા હોઠ અને દિલમાં ભગવાનનું નામ હશે. હું તમને સૌને કહું છું કે, તમે કોઈ આંસુ ના વહાવતા. એ વાતના થોડા જ દિવસો પછી નાથુરામ ગોડસે એ ગાંધીજીની હત્યા કરી.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note