ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨5000 બાળકો મૃત્યુ પામે છે – અમિત ચાવડા : 05-01-2020
- અડધી પીચે રમવાની અને 20-20ના મારફાડ બેટ્સમેન હોવાની બડાશો હાંકતા શ્રી વિજયભાઈ રૂપાણી અમદાવાદ અને રાજકોટના ૨૧૯ બાળકોના મૃત્યુ પર પત્રકારોના સવાલના જવાબ આપ્યા વગર ભાગ્યા – અમિત ચાવડા
- વિજય રૂપાણીએ બાળ મૃત્યુ અંગે બીજા રાજ્યોને સલાહ આપવાના બદલે પોતાના રાજ્યના વહીવટમાં ધ્યાન આપી મરતા બાળકોને બચાવી લેવા જોઈએ – અમિત ચાવડા
- ગુજરાતમાં રાજ્ય મેડીકલ કાઉન્સિલના આંકડા પ્રમાણે રજીસ્ટર્ડ થયેલા ડોક્ટરોની સંખ્યા 66944 છે, જે દેશના કુલ ડોક્ટરોની સરખામણીએ માત્ર 5.77 ટકા છે અને નીતિ આયોગ પ્રમાણે દેશમાં આરોગ્ય સેવામાં 7મો ક્રમ. દર ૧૦૦૦ વસ્તીએ 1 ડોક્ટર ની જરૂરિયાત સામે ૨૫૦૦ની વસ્તીએ 1 ડોક્ટર છે – અમિત ચાવડા
- ગુજરાતમાં દર વર્ષે સરેરાશ ૨5000 બાળકો મૃત્યુ પામે છે – અમિત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો