એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધના એલાનને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ સફળતા મળી. : 07-12-2019
- એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધના એલાનને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ સફળતા મળી.
- સરકારી નોકરીઓમાં લાગવગ, ગેરરીતિઓની તપાસ થાય અને તાજેતરની બિનસચિવાલય, કલાર્કની પરીક્ષા રદ કરીને કૌભાંડીઓને જેલમાં મોકલવાની માંગ.
બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં મોટા પાયે ગેરરીતીના પુરાવા સામે આવ્યા છતાં ભાજપ સરકાર ફરી એક વખત કૌભાંડીઓને બચાવવા માટે સમગ્ર તંત્રને કામે લગાડ્યું હોય તેમ સ્પષ્ટ થતું જાય છે ત્યારે, બિનસચિવાલય કલાર્કની પરીક્ષા આપનાર ૧૦ લાખ યુવાનોના ભવિષ્ય માટે કોંગ્રેસપક્ષની વિદ્યાર્થી પાંખ એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા કોલેજ બંધના એલાનને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ સફળતા મળી છે. સરકારી નોકરીઓમાં લાગવગ, ગેરરીતિઓની તપાસ થાય અને તાજેતરની બિનસચિવાલય, કલાર્કની પરીક્ષા રદ કરીને કૌભાંડીઓને જેલમાં મોકલવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો