એક વર્ષમાં રૂ. 9 કરોડની સાથે ગુજરાત ફેક કરન્સીનો ગઢ, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં 32 ટકા હિસ્સો : 28-11-2019
- એક વર્ષમાં રૂ. 9 કરોડની સાથે ગુજરાત ફેક કરન્સીનો ગઢ, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં 32 ટકા હિસ્સો
- રૂ. 2000ના મૂલ્યની નકલી નોટોની ટકાવારી 53 ટકાથી વધુ 2017માં પકડાયેલી નકલી નોટોમાં સૌથી વધારે સંખ્યા (1.02 લાખ) ચલણમાંથી રદ્દ કરાયેલી રૂ. 500ની નોટોની સાથે કુલ મૂલ્યમાં નવીન જારી કરાયેલી રૂ. 2000ની કિંમતની નોટો વધારે હતી.
એક વર્ષમાં રૂ. 9 કરોડની સાથે ગુજરાત ફેક કરન્સીનો ગઢ, દેશભરમાં પકડાયેલી નકલી નોટોમાં 32 ટકા હિસ્સો એ ગુજરાત માટે ચિંતાનો વિષય છે. આણંદના અંબાવ ખાતેના સ્વામીનારાયણ મંદિરના સાધુએ રૂ. 2000 હજારના દરની નકલી નોટો છાપવા મામલે ધરપકડ કરી હતી. ત્યારે આર્થિક ગુન્હાખોરીનો આંક સતત ઉચો જઈ રહ્યો હોય અને ગૃહવિભાગ સબ સલામતની ગુલબાંગો ફેંકે તે કેટલે અંશે વ્યાજબી ? તેવો પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતા ડૉ. મનિષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો