રાજ્યની જાહેર હોસ્પીટલો, બ્લડ બેંકોમાં મોટા પાયે ચાલતી ગેરરીતિ ગંભીર બાબત હોવા છતાં : 26-10-2019

રાજ્યની જાહેર હોસ્પીટલો, બ્લડ બેંકોમાં મોટા પાયે ચાલતી ગેરરીતિ ગંભીર બાબત હોવા છતાં ભ્રષ્ટાચારમાં ગળાડૂબ આરોગ્ય વિભાગ ગેરરીતી આચરનાર પર પગલા ભરવાને બદલે શિરપાવ આપવા આગળ વધી રહી છે ત્યારે મોટા પાયે નાણાંકીય ગેરરીતી, ફરજમાં બેદરકારી દાખવી, ખાનગી હોસ્પીટલોને લાભ પહોંચાડનાર જવાબદાર સામે કડક પગલા ભરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note