અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે : 18-09-2019

અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી સુષ્મિતા દેવ ના અધ્યક્ષ સ્થાને આજરોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ પદાધિકારી, જિલ્લા પ્રમુખશ્રીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરમાંથી ૮૦૦ પદાધિકારી બહેનો હાજર રહ્યા હતા. દરેક પદાધિકારીઓ બ્લોક લેવલથી સંગઠનમાં વિશેષ મહત્વ રહેશે અને જે બ્લોક લેવલનું સંગઠન સારામા સારુ હશે ત્યાં મીટીંગો લેશે અને જે બહેનોએ સ્થાનિક ચુંટણીઓ માં ટીકીટ લેવી હોય તો તે જાતે પોતાના વિસ્તારમાં બુથ લેવલનું સંગઠન મજબૂત કરે. મતદારોની જાણકારી લઈ પોતાનું વર્ચશ્વ ઉભુ કરી પોતે ઉમેદવારી માટે કેપેબલ બને. સારુ સંગઠન કરનાર મહિલાનું પણ સન્માન કરાશે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note