અમદાવાદમાં એક જ મહિનામા ચાર દુર્ઘટનામાં ૧૦ના મોત : 07-09-2019

  • અમરાઈવાડી દુર્ઘટનામાં ભોગ બનનાર પરિવારોની ૪૮ કલાક વીતી ગયા છતાં મેયર કમિશ્નરે મુલાકાત લીધી નથી, આ છે ભાજપા શાસકોની સંવેદનશીલતા
  • અમરાઈવાડી દુર્ઘટનામાં જાન ગુમાવનારને તંત્ર તાત્કાલીક રાહત જાહેર કરે.
  • જર્જરીત અને ભયજનક મકાનોની સર્વેની કામગીરી માત્ર કાગળ પર : સર્વેના નામે લાખો રૂપિયા ચાઊં થઈ ગયા.
  • અમદાવાદમાં એક જ મહિનામા ચાર દુર્ઘટનામાં ૧૦ના મોત

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note