ભાવનગરની સર ટી હોસ્પિટલમા ૨૩ એબ્યુલન્સ છે કાર્યરત કેટલી ? : 02-08-2019
ભાવનગરની સર ટી હોસ્પિટલમા ૨૩ એબ્યુલન્સ છે કાર્યરત કેટલી ? વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીની ભરતી કરતી આજની ખાનગી કંપનીઓ કેટલા સમયથી ધામા નાખી હોસ્પિટલમાં કામ કરે છે ? કઈ એક જ કંપની પાસેથી મોટા ભાગની સામાન્ય સામગ્રી વગર ટેન્ડરથી ખરીદવામા આવી રહી છે ? ભાજપા જવાબ આપે…. મનહર પટેલ બીજાના ઇતિહાસને વખોડવાથી કે વગોવવાથી આપણો ઇતિહાસ બદલી શક્તો નથી, આજે ભાજપ છેલ્લા ૨૫ વર્ષથી ફેકાગીરી અને ફેકારીગીરીથી બનાવેલી આભા થકી જનતાને છેતરી રહી છે, પરંતુ ભાજપા કોંગ્રેસના ઇતિહાસની ભવ્યતા અને વાસ્તવિકતાને ખોટી ચિતરતા પહેલા દેશના પુસ્તકાલયોમા ૧૮૫ વર્ષના આઝાદીના સંઘર્ષ કાળનો ઇતિહાસ વાંચે અને સાથો સાથ એ પાના પણ વાંચે કે ભાજપાની ધરોહરના તેના પુર્વજો ત્યારે ક્યો રોલ અદા કરતા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો