સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર આશારામ આશ્રમ દિપેશ – અભિષેક અપમૃત્યુ અને નલીયા કાંડ : 26-07-2019
સમગ્ર રાજ્યને હચમચાવી દેનાર આશારામ આશ્રમ દિપેશ – અભિષેક અપમૃત્યુ અને નલીયા કાંડ અંગેના વિધાનસભામાં રજુ થયેલા તપાસપંચ અહેવાલ પર આકરી પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતું કે,
- સરકાર નિયુક્ત કમીશનો ભાજપ સરકાર માટે બચાવ કમીશનો બની ગયા. જે ફરી એક વખત સાબીત થયું છે.
- નલીયાકાંડમાં માસૂમ દીકરીને પીંખનારાઓની કોઈ તપાસ જ નહિ.
- નલીયાકાંડમાં ભોગ બનનાર દીકરીની એફ.આર.આઈ. માં જે વિસ્તૃત વિગતો ઉલ્લેખ છે તે ગંભીર બાબત અંગે કોઈ જ તપાસ નથી.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો