“સોશ્યલ મીડિયા ડે” ની ઉજવણી : 29-06-2019
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશ્યલ મીડિયા ડીપાર્ટમેન્ટ દ્વારા તા.૩૦/૦૬/૨૦૧૯ને રવિવારના રોજ સવારે ૧૦-૦૦ થી ૧૨-૦૦ કલાકે “સોશ્યલ મીડિયા ડે” ની ઉજવણી નિમિતે ગેસ્ટ લેક્ચર સીરીઝનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જાણીતા એડવોકેટશ્રી યોગેશ રવાણી અને શ્રી જતીન ત્રિવેદી તેમના અભિપ્રાય અને માર્ગદર્શન આપશે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો