રેલ્વે ભરતી બોર્ડ દ્વારા પરીક્ષા ફી પેટે લુંટ : 07-04-2019
- ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના લાખો યુવાનોને રોજગાર માટે રેલ્વે ભરતી પરીક્ષાની ફી પેટે ૯૦૦ કરોડની લુંટ ચલાવનાર મોદી સરકાર દેશના બેરોજગારો યુવાનોને જવાબ આપે.
- વર્ષ-૨૦૧૩ માં પરીક્ષા ફી રૂ.૬૦/- હતી. જે વર્ષ-૨૦૧૬માં અધધ વધારો કરી મોદી સરકારે રૂ.૫૦૦/- એટલે પરીક્ષા ફીમાં ૮૫૦% જેટલો જંગી વધારો કરી બેરોજગાર યુવાનોને મોટી ફટકાર લગાવી
- ૨૦૧૫ સુધી એસ.સી., એસ.ટી. અને મહિલા ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવામાં આવતી નહોતી પણ મોદી સરકારે ૨૦૧૮ માં રૂ.૨૫૦/- ફી લેવાનું શરુ કર્યું
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો