ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓના ભવનોમાં ફાયર સેફ્ટીના અભાવ : 05-02-2019
ગુજરાતમાં પ્રાથમિક, માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સંસ્થાઓના ભવનોમાં ફાયર સેફ્ટીના અભાવે આગના બનાવો થકી ભયંકર જાન હાનિ થાય છે તેના છેલ્લા કેટલાય સમયથી શિક્ષણિક સંસ્થાઓમાં આગના અનેક કિસ્સા ધ્યાને પણ આવેલા છે, છતા આજ દિવસ સુધી આ દિશામાં સરકારશ્રી તરફથી કોઇ ઠોસ પગલા ભરવામાં આવેલ નથી અને સંપુર્ણ ઉદાસિનતા સેવવામાં આવી રહી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો