બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી : 12-01-2019

  • બસો બનાવતી કંપનીએ બસ વેચાતી ન હોવાથી એસ.ટી.નિગમમાં ગાંધીનગર સુધી ગોઠવણ કરીને જુની બસો એસ.ટી.નિગમને પધરાવી દીધી
  • અમદાવાદ વ્હીકલ ટેક્ષ ભરવો ન પડે તેથી તે બસોને નડિયાદ અને ગાંધીનગર ખાતે આર.ટી.ઓ. માં પાસીંગ કરવાની ખુદ એસ.ટી.નિગમે મંજુરી આપીને ખાનગી બસ માલિકો સાથે ગોઠવણ
  • એસ.ટી.નિગમની બસો આઠ લાખ કીલોમીટરમાં ભંગારમાં મોકલવાની તો પછી ભાડાની બસો પંદર લાખ કિલોમીટર સુધી કેમ ફેરવવાની ?
  • એસ.ટી.નિગમનું ખાનગીકરણ કરવા માટે વર્ષોથી સત્તાધીશો ભાડેથી લીધેલ ખાનગી બસોના કરારની નકલો જાહેર કરતા નથી
  • ભાજપ સરકારની ગ્રામ્ય વિરોધી નીતિના કારણે ૫૦૦૦ જેટલા એસ.ટી.ના રૂટો બંધ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની જાહેર પરિવહન વ્યવસ્થા છીનવી લેવામાં આવી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note

Documet