રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૨૦૫ કરોડનો દારૂ પકડાયો, ત્યારે દારૂબંધી ક્યાં : 27-12-2018

  • ગામથી લઈને ગાંધીનગર અને શહેર થી લઈને સચિવાલય સુધી ભાજપ શાસકોના હપ્તારાજ-રાજકીય આશ્રયને કારણે ઠેર ઠેર દારૂ-જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે
  • રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૨૦૫ કરોડનો દારૂ પકડાયો, ત્યારે દારૂબંધી ક્યાં ? મુખ્યમંત્રીશ્રી દારૂબંધી અંગેની ગુલબાંગો ક્યા મોઢે પોકારે છે ? જનતાને જવાબ આપે

ગુજરાતમાં રોજ કરોડો રૂપિયાનો દારૂ ઠલવાય છે. પરિણામે ગુજરાતનું યુવાધન નશાના માર્ગે બરબાદ થઈ રહ્યું છે ત્યારે ભાજપ સરકાર ખુદની સલામતી માટે અને ભાજપના પક્ષીય કાર્યક્રમોમાં પોલીસ તંત્રને કામે લગાડવાને બદલે અસામાજિક તત્વો – દારૂ જુગારના અડ્ડાઓ પર કડક પગલાં ભરવા જોઈએ. રાજ્યમાં છેલ્લાં બે વર્ષમાં ૨૦૫ કરોડનો દારૂ પકડાયો, ત્યારે દારૂબંધી ક્યાં ? મુખ્યમંત્રીશ્રી દારૂબંધી અંગેની ગુલબાંગો ક્યા મોઢે પોકારે છે ? જનતાને જવાબ આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note