ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બેફામ-બેરોકટોક ટ્યુશન પ્રથાને વેગ મળી રહ્યો છે : 26-11-2018
- એક તરફ સરકાર ટ્યુશન પ્રથા પર પ્રતિબંધની વાતો કરે અને બીજી બાજુ રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને તેમના વિભાગમાં નવેસરથી ટ્યુશન ક્લાસીસની નોંધણી માટે વાતો કરી રહ્યા છે
- ભાજપ સરકારની દિશા વિહીન શિક્ષણ નીતિના લીધે જ રાજ્યમાં બેફામ-બેરોકટોક ટ્યુશન પ્રથાને વેગ મળી રહ્યો છે
- ફી માં બેફામ વધારો કરીને અને કરાવીને શિક્ષણને ધંધો અને વેપારનું સાધન બનાવી દેવાયું છે, રાજ્ય સરકાર પોતે પણ શિક્ષણમાં ધંધો કરે છે
- દર વર્ષે ૫૦ લાખ વાલીઓ પર પડે છે બાળકોને ભણાવવાનો ભયંકર આર્થિક બોજો
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો