ભાજપના પૂર્વ મંત્રી અને ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતનાર શ્રી સુંદરસિંહ ભલાભાઈ ચૌહાણે રાજીનામું આપીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા
- ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ – ગ્રામ્ય વિરોધી નીતિ અને બિનલોકશાહી પદ્ધતિઓથી કંટાળીને ભાજપ પક્ષમાંથી પૂર્વ મંત્રી અને ચાર વખત ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતનાર ખેડા જીલ્લાના મહેમદાવાદ મત ક્ષેત્રના શ્રી સુંદરસિંહ ભલાભાઈ ચૌહાણે રાજીનામું આપીને કોંગ્રેસ પક્ષમાં જોડાયા
- ભાજપ સરકારની સતત ખેડૂત વિરોધી નીતિઓના કારણે તથા મારી તથા મારા ખેડૂત ભાઈઓની સતત અવગણના થવાના કારણે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપું છું : સુંદરસિંહ ચૌહાણ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો