૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે : 05-11-2018

  • ૧૫ નવેમ્બર આવતા આવતા તો જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા ખેડૂતોને લગભગ ૭૦% મગફળી વેચાઈ ગઈ હશે
  • સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ૬૫૦ કરોડ રૂપિયાની મગફળી ખરીદવાની યોજના, મગફળી ખરીદવાની યોજના પાછળ ૮૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
  • ગત વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદવામાં ૪૦૦૦ કરોડના કૌભાંડના મોટા માથાઓ બહાર ફરી રહ્યા છે
  • ૪૦૦૦ કરોડના મગફળી કૌભાંડમાં ભાજપ સરકારે તેમના મળતિયા મોટા માથાને બચાવવા ભીનું સંકેલી લીધું હોય તેમ જણાય છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note