Education_૧૫૦૦૦ તલાટી કમ મંત્રી હડતાળ પર જતા તેની જવાબદારી શિક્ષકો સંભાળશે : 22-10-2018
- ભાજપ સરકારના વિવિધ આયોજન વિનાના પરિપત્રોથી શિક્ષકોના સ્વમાન અને સન્માન પર સીધી ઘાત થઈ રહી છે
- ૧૫૦૦૦ તલાટી કમ મંત્રી હડતાળ પર જતા તેની જવાબદારી શિક્ષકો સંભાળશે આવા અનેક પરિપત્રો પ્રસિદ્ધ કરી બુદ્ધિનું દેવાળું કાઢતું ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ
ભાજપ સરકારના વિવિધ આયોજન વિનાના પરિપત્રોથી શિક્ષકોના સ્વમાન અને સન્માન પર સીધી ઘાત થઈ રહી છે. રાજ્યના ૧૫૦૦૦ તલાટી કમ મંત્રી હડતાળ પર જતા તેની જવાબદારી શિક્ષકો સંભાળશે આવા અનેક પરિપત્રો પ્રસિદ્ધ કરી બુદ્ધિનું દેવાળું કાઢતું ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ જેની ભ્રષ્ટ નીતિ-રીતી અને શિક્ષકોને અન્યાય કરતા વિવિધ ફતવાઓ શિક્ષણની અધોગતિ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો