ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાના નુકશાન સાથે ૧.૪૦ કરોડ વીજ વપરાશકર્તાઓ મોઘાં વીજબિલનો ભોગ: ડૉ.મનીષ દોશી : 13-10-2018

  • પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને ૪૧૦૦ કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર : ડૉ.મનીષ દોશી
  • ગુજરાતની તિજોરીને કરોડો રૂપિયાના નુકશાન સાથે ૧.૪૦ કરોડ વીજ વપરાશકર્તાઓ મોઘાં વીજબિલનો ભોગ બની રહ્યા છે : ડૉ.મનીષ દોશી

ભાજપ સરકારે તેના ૨૩ વર્ષના શાસનમાં પ્રજાના હિતના ભોગે ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓને તગડી કમાણી કરાવી છે. પાવર પર્ચેસ એગ્રીમેન્ટ (PPA) યુનિટદીઠ વીજ ખરીદીના ભાવો દર્શાવ્યા છે તેના કરતા ઊંચા ભાવે વીજ ખરીદી કરીને ૪૧૦૦ કરોડ જેટલી માતબર રકમ ખાનગી વીજ કંપનીઓને ચૂકવીને મોટો ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note