પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના પગલે કોંગ્રેસ પક્ષે આપેલા ‘ભારત બંધ’ના એલાનને જબરદસ્ત સમર્થન-પ્રતિસાદ : 10-09-2018

  • પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના પગલે કોંગ્રેસ પક્ષે આપેલા ‘ભારત બંધ’ના એલાનને સામાન્ય અને મધ્યમવર્ગનો જબરદસ્ત સમર્થન-પ્રતિસાદ મળ્યો
  • રાજ્યની મોટા ભાગની શાળા-કોલેજો બંધ રહી, મોંઘવારી સામે સમર્થન વ્યક્ત કર્યું
  • પેટ્રોલ-ડીઝલના અસહ્ય ભાવવધારાના પગલે કોંગ્રેસ પક્ષે આપેલા ‘ભારત બંધ’ ના એલાનને પગલે ગુજરાતમાં ઠેર ઠેર ચક્કાજામ
  • રાજ્યમાં ૫૦૦૦ થી વધુ કાર્યકર-આગેવાનોની અટકાયત, ઠેર ઠેર પોલીસ સાથે ઘર્ષણ

પેટ્રોલ-ડીઝલમાં સતત થઈ રહેલા ભાવ વધારાના વિરોધમાં દેશના ગરીબ-સામાન્ય અને મધ્યમવર્ગની વેદના-આક્રોશને વાચા આપવા કોંગ્રસ પક્ષ અને તેના સમર્થનમાં અન્ય પક્ષોને સાથે રાખીને અપાયેલા ‘ભારત બંધ’ના એલાનને ગુજરાતના નાગરિકોનો જબરદસ્ત સમર્થન-પ્રતિસાદ મળ્યો.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

PRESSNOTE of 10-09-2018_HP _