આયુર્વેદિકની 18 અને હોમીયોપેથીની 22 કોલેજોને મંજુરી મળવાની બાકી : 06-09-2018
- રાજ્યની ૨૭ આયુર્વેદ કોલેજોમાંથી ૧૮ કોલેજો અને ૩૩ હોમીયોપથી કોલેજોમાંથી ૨૦ કોલેજોને હજુ સુધી મંજુરી મળી નથી
- આયુર્વેદ અને હોમીયોપથી કોલેજોને સમયસર મંજુરી ના મળતાં ગુજરાતના વિદ્યાર્થીઓ ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
- ભાજપ સરકારનું આયુષ મંત્રાલય ગુજરાતની આયુર્વેદ અને હોમિયોપથી કોલેજોને મંજુરી ન આપીને ડોકટર બનવા માંગતા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તરાપ
રાજ્યની ૨૭ આયુર્વેદ કોલેજોમાંથી ૧૮ કોલેજો અને ૩૩ હોમીયોપથી કોલેજોમાંથી ૨૦ કોલેજોને હજુ સુધી મંજુરી મળી નથી. ત્યારે મંજુરીના અભાવે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામના ત્રણ મહિના બાદ પણ પ્રવેશ પ્રક્રિયામાં અનેક વિસંગતતા ઉભી થઈ છે. આયુર્વેદ અને હોમીયોપથી કોલેજોને સમયસર મંજુરી ના મળતાં ગુજરાતના વિદ્યાર્થીઓ ૬૨,૦૦૦ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કેન્દ્રની ભાજપ સરકારનું આયુષ મંત્રાલય ગુજરાતની આયુર્વેદ અને હોમિયોપથી કોલેજોને મંજુરી ન આપીને ડોકટર બનવા માંગતા ગુજરાતના હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર તરાપ મારી હોવાનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો