મોદીએ માત્ર કોંગ્રસની યોજનાના નામ બદલ્યા : જમીનીસ્તરે લાભ મળ્યો નથી;અમિત ચાવડા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસ પર કોંગ્રેસે કટાક્ષ કર્યો છેકોંગ્રેસ પ્રદેશપ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ગુજરાતને જરૂરી હતી ત્યારે વડાપ્રધાન આવ્યા હોત તો આંનદ થયોહોતગુજરાતીની માંગ છે કે ચાર હજાર કરોડના મગફળી કાંડમાં ન્યાયીક તપાસ થાયતેમણે આક્ષેપ કર્યો કેમોદી માત્ર કોંગ્રસની યોજનાના નામ બદલી નેમ ચેન્જર બન્યાં છેઆજ દિન સુધી એક પણ યોજનાનોજમીનીસ્તરે લાભ મળ્યો નથી.

https://www.akilanews.com/Gujarat_news/Detail/24-08-2018/85674