પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારમાં મસ્ત, પ્રદુષિત પાણીથી હજારો પરિવાર ત્રસ્ત : 18-08-2018
- પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારમાં મસ્ત, પ્રદુષિત પાણીથી હજારો પરિવાર ત્રસ્ત
- સી.ઈ.ટી.પી. બંધ કરાવવાથી વીજીલન્સ કે સર્વેલન્સ કેવી રીતે થશે ?
- સી.ઈ.ટી.પી. બંધ કરાવવાથી ઉદ્યોગોના ગંદાપાણીનો નિકાલ ક્યાં થશે ?
- વાઈબ્રન્ટ વાહ વાહી લુંટવામાં વ્યસ્ત ભાજપ સરકાર
- ઉદ્યોગપતિઓને લીલા લહેર… પ્રદુષિત પાણીથી નાગરિકો પર કહેર…
રાજ્યની અન્ય નદીઓની જેમ જ ભાદર નદીને પણ ભાજપ સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના હપ્તારાજ-આશીર્વાદથી કરોડો લીટર કેમીકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાની શુદ્ધ પીવાના પાણી માટે મોટી મોટી જાહેરાત કરનાર ભાજપ સરકાર પ્રજાને શુદ્ધ પાણી આપવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. સાથોસાથ કુદરતી જળ સ્ત્રોતોમાં પ્રદુષણ રોકવામાં પણ સરકાર સરીઆમ નિષ્ફળ ગઈ છે. ત્યારે, પ્રજાલક્ષી ચળવળને લીધે હરકતમાં આવેલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આપેલ નોટીસમાં ચોંકાવનાર તથ્ય અંગે વાઈબ્રન્ટ વાહ-વાહી લુંટવામાં વ્યસ્ત ભાજપ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો