૧૫મી ઓગસ્ટ “સ્વાતંત્ર્ય દિન” ના રાષ્ટ્રીય પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમમાં : 13-08-2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેવાદળ દ્વારા ગુજરાતના તમામ શહેર/જીલ્લા અને તાલુકામાં જાહેર જનતાની વચ્ચે રહેઠાણ ધરાવતી સોસાયટી, મહોલ્લાઓ, શેરીઓ જેવી વિવિધ જગ્યાએ ૧૫મી ઓગસ્ટ “સ્વાતંત્ર્ય દિન” ના રાષ્ટ્રીય પર્વ નિમિતે ધ્વજવંદન કાર્યક્રમમાં “કોંગ્રેસ સેવાદળ” પ્રજાની જરૂરિયાત મુજબ ધ્વજવંદન કરાવવા માટે સેવાદળના સૈનિક તેઓની પડખે છે અને રહેશે. ૧૫મી ઓગસ્ટ “સ્વાતંત્ર્ય દિન” અંગે જનતાને ધ્વજવંદન કરાવવા માટે સેવાદળ સૈનિક આ રાષ્ટ્રીય પર્વમાં સંપૂર્ણ સહયોગ આપશે. આ અંગે તેઓશ્રી નીચે દર્શાવેલ સેવાદળ પદાધિકારીને યોગ્ય મોબાઈલ પર સંપર્ક કરવા વિનંતી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note