ક્રાંતિ દિને જ કોંગ્રેસે આરંભી ‘નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા’
દેશભરમાં મોદી સરકારમાં નફરત અને ભયનો માહોલ સર્જાયો છે, તેવો આક્ષેપ કરતા યુથ કોંગ્રેસ દ્વારા આ નફરત છોડો ગાંધી સંદેશ યાત્રા યોજવામાં આવી છે. આજથી 76 વર્ષ પહેલા દેશમાં આજના દિવસે અંગ્રેજો સામે લડત ચલાવવા માટે ક્રાંતિ રેલી શરૂ કરી હતી. જેના પગલે આજે ક્રાંતિ દિને જ યુથ કોંગ્રેસ દ્વારા દેશમાં પ્રેમ અને ભાઇચારો વધે મુદ્દાઓ રજૂ કરી શહેરના કોચરબ આશ્રમથી લઇને દિલ્હી સુધી યાત્રા શરૂ કરવામાં આવી છે.
http://marathi.eenaduindia.com/News/gujarati-news/2018/08/09234838/Congress-started–Nafarat-Chhodo-Gandhi-sandesh-Yatra.vpf