ભાજપ સરકારમાં જંગલની જમીન, વૃક્ષોની સંખ્યા અને જંગલનો વિસ્તારમાં મોટાપાયે ઘટાડો : 31-07-2018

  • ભાજપ સરકારમાં જંગલની જમીન, વૃક્ષોની સંખ્યા અને જંગલનો વિસ્તારમાં મોટાપાયે ઘટાડો
  • ૪૬૨૩૯ હેક્ટર વન વિસ્તાર ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિને કારણે ખવાઈ ગયો
  • ભાજપના પૂર્વ મુખ્યમંત્રીશ્રીના પરિવાર સાથે નજીકથી સંકળાયેલાને જંગલની જમીન સંપૂર્ણપણે પાણીના ભાવે પધરાવી દઈને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો
  • વન વિસ્તારના વિકાસ માટે રાજ્ય સરકારે સતત નાણાંકીય જોગવાઈ અને ખર્ચમાં ઘટાડો કરીને વન વિસ્તારના વિકાસમાં મોટો કાપ મુક્યો

સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાનો ખર્ચ કરીને રાજ્યમાં ઠેર ઠેર હોર્ડીંગ્સો – જાહેરાતો દ્વારા ગુજરાતમાં ૧૩ વર્ષમાં વૃક્ષોની સંખ્યા ૩૭ ટકા વધારો થયાનો દાવો કરનાર ભાજપ સરકારમાં જંગલની જમીન, વૃક્ષોની સંખ્યા અને જંગલનો વિસ્તારમાં મોટાપાયે ઘટાડો થયાનો સ્વીકાર વિધાનસભામાં વનમંત્રી આપેલા જવાબથી સ્પષ્ટ થાય છે. ત્યારે રાજ્યમાં ભાજપ સરકારની ભ્રષ્ટ નિતીના લીધે વનીકરણ, જંગલનો વિસ્તાર સહિત વૃક્ષોની સંખ્યામાં થયેલા ઘટાડા અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશી

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note