કુંભકર્ણની ઉંઘતી સરકાર ક્યાં સુધી પરિવહન ઉદ્યોગ જોડે અન્યાય કરશે?? : 27-07-2018

દેશમાં મોટર તથા કાર્ગો પરિવહનના ક્ષેત્રે સતત ૭ દિવસથી ચાલતી હડતાળના કારણે સમસ્ત દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની અછત, નાના-મોટા ઉદ્યોગોના ઉત્પાદન, શાકભાજીના પરિવહનના અભાવે નુક્શાન અને વેપારીઓને માલ-સામાન મોકલવા માટે પડતી હાલાકી, તેમ છતા ભાજપ સરકાર કુંભકર્ણની નિદ્રામાં પોઢી જવાનો શોખ દેશના સામાન્ય-મધ્યમ વર્ગના નાગરિકો તથા અર્થ વ્યવસ્થાને ને ગંભીર અસરો થઈ રહી છે.  જ્યાં એક બાજુ ગુજરાત દેશના કુલ બંદરો થકી કુલ માલની આવન-જાવન ની તુલનામાં ૩૯.૭૯ ટકા જેટલો ટ્રાન્સપોર્ટર દ્વારા માલ પરિવહન થાય છે

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note