સાણંદ તાલુકા પંચાયત કોંગ્રેસ પક્ષે ભાજપ પાસેથી આંચકી લીધી : 29-06-2018
આજરોજ તા.૨૯/૦૬/૨૦૧૮ ના રોજ બોટાદ જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પર લાંચ રુશ્વત ખાતાના અધિકારીશ્રીએ ટ્રેપ કરી છે. જેમાં રૂ.૮૦,૦૦૦ સાથે તેઓ રંગે હાથ પકડાયેલ છે. વિધાનસભા-૨૦૧૭ ના ચૂંટણી સમયે જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી સી.બી.ખંભાળિયા ભાજપના ઉમેદવારશ્રી સૌરભભાઈ દલાલ સાથે રેલી દ્વારા જાહેરમાં ભાજપમાં ભળી ગયેલ છે. જેઓ કોંગ્રેસમાંથી લાખ્યાણી સીટ પરથી જીલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલ હતા અને વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં ભળી ગયેલ છે. જેથી તેઓને કોંગ્રેસ પક્ષે સસ્પેન્ડ કરવાની નોટીસ પણ આપેલ છે. રાજ્યના કેબીનેટ મંત્રી અને બોટાદના ધારાસભ્યશ્રી કેમ આ મુદ્દે મૌન છે ?
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો