ધારાસભ્યશ્રીઓ, જીલ્લા-તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓ અને કોર કમિટીની અગત્યની બેઠકો : 28-06-2018
કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા ધારાસભ્યશ્રીઓ, જીલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખશ્રીઓ અને કોર કમિટીના વરિષ્ઠ સભ્યશ્રીઓની અગત્યની બેઠકો આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. જેમાં અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી સંસદસભ્ય શ્રી રાજીવ સાતવજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણી, એ.આઈ.સી.સી.ના મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારીશ્રી બિશ્વરંજન મોહંતીજી ઉપસ્થિતિ રહ્યા હતા.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો