વશરામભાઈ સાગઠીયા : 26-06-2018
રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શ્રી વશરામ સાગઠીયાને જાહેરમાં અને પ્રેસ સમક્ષ પક્ષ વિરૂધ્ધ ઉચ્ચારણો કરીને પક્ષની પ્રતિષ્ઠાને નુક્શાન પહોંચાડવા બદલ પ્રદેશ પ્રમુખશ્રી અમીત ચાવડાની સૂચના અનુસાર તેમની સામે શિક્ષાત્મક પગલાં કેમ ન ભરવા તે અંગે ખુલાસો માંગતી નોટિસ આપવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો