રાજ્યની યુનીવર્સીટીઓમાં કુલપતિશ્રીઓની નિમણુંકમાં પણ યુજીસીના ધારા ધોરણનું ઉલ્લંઘન
- યુજીસીના પ્રોફેસરશીપ માટેના ધારા ધોરણનું શિક્ષણ વિભાગ, ભાવનગર યુનીવર્સીટીએ કરેલ ઉલ્લંઘન અંગે યુજીસીના અધ્યક્ષ, રાજ્યપાલશ્રી ગુજરાતને લેખિત રજૂઆત
- રાજ્યની યુનીવર્સીટીઓમાં કુલપતિશ્રીઓની નિમણુંકમાં પણ યુજીસીના ધારા ધોરણનું ઉલ્લંઘન થઈ રહ્યું છે
- યુજીસીના ધારા ધોરણના ઉલ્લંઘન કરનાર રાજ્યના શિક્ષણ સચિવ, યુનીવર્સીટી કુલપતિશ્રી સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ
ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ફરજ બજાવતાં લેક્ચરર કે એસોસિએટ પ્રોફેસરને પ્રોફેસરશીપ લેવી હોય તો યુનીવર્સીટી ગ્રાન્ટ્સ કમીશન (યુજીસી) એ નક્કી કરેલા એકેડેમિક પરફોર્મન્સ ઈન્ડેક્સ (એપીઆઈ) મેળવવા પડે છે. યુનીવર્સીટી ગ્રાન્ટ કમીશન (યુજીસી) ના ધારાધોરણના પાલન કરવાની જવાબદારી છે તે શિક્ષણ વિભાગ અને યુનીવર્સીટી સત્તાધીશો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ત્યારે યુજીસીના ધારા ધોરણના ઉલ્લંઘન કરનાર રાજ્યના શિક્ષણ સચિવ, યુનીવર્સીટી કુલપતિશ્રી સામે કાયદાકીય પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને સેનેટ સભ્ય ડૉ.મનીષ દોશી
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો