સાહિત્યકારશ્રી વિનોદ ભટ્ટના નિધન અંગે શોકાંજલિ : 24-05-2018
જાણીતા હાસ્ય કરાર લેખક, સાહિત્યકારશ્રી વિનોદ ભટ્ટના નિધન અંગે શોકાંજલિ પાઠવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, સ્વ.વિનોદભાઈ ભટ્ટના કટાક્ષ લેખમાંથી હંમેશા નવી વાત, નવો વિચાર મળતા હતા. હાસ્ય સાથે વ્યંગ એ તેમની કરાર લેખન તરીકે આગવું પ્રદર્શન હતું.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો