પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી : 04-05-2018

  • પોરબદંર જિલ્લા ખાતે રાષ્ટ્રપિતા પરમ્ પૂજ્ય મહાત્મા ગાંધીજી નુ જન્મસ્થળ એવા કિર્તીમંદીરની મુલાકાત લીધી હતી.

પોરબંદર ખાતે કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારીમાં ઉપસ્થિત કોંગ્રેસ પક્ષના પદાધિકારીઓને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી તાલુકા કક્ષાએ સંગઠનની રચના થતી હતી આપણે તાલુકા એટલે કે, બૂથ મેનેજમેન્ટથી તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ પછી પ્રદેશ કક્ષાનું સંગઠનની રચના કરીશું. વડીલોનું માન સન્માન જાળવીશું.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note