અર્બન એરીયા કો ઓર્ડીનેશન કમીટીની રચના : 02-05-2018

રાજ્યના આઠ મહાનગરોમાં કોંગ્રેસ પક્ષના સંગઠનને વધુ મજબૂત અને અસરકારક બનાવવા માટે નીમાયેલ સંકલન સમિતિ અને શહેરના નિરીક્ષકોની માહિતી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સૂરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર માં કોંગ્રેસ પક્ષનો જનાધાર વધારે મજબૂત કરવાના ભાગરૂપે અર્બન એરીયા કો ઓર્ડીનેશન કમીટીની રચના ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમીત ચાવડાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note