જગદીશ ઠાકોરના અધ્યક્ષપદે એક પંચાયત કો-ઓર્ડીનેશન કમિટીની રચના : 30-04-2018
ગુજરાત રાજ્યની જિલ્લા પંચાયતો વધુ સુર્દઢતાથી કામગીરી કરી શકે અને તેનો લાભ પ્રજાના મોટા વર્ગ સુધી પહોંચે તે જરૂરી છે. આ માટે ચૂંટાયેલી પાંખ અને સંગઠન વચ્ચે સંકલન માટે તેમજ જિલ્લા પંચાયતોની વધુ અસરકાર કામગીરી માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષશ્રી અમીત ચાવડા દ્વારા આજરોજ ભૂતપૂર્વ સાંસદશ્રી જગદીશ ઠાકોરના અધ્યક્ષપદે એક પંચાયત કો-ઓર્ડીનેશન કમિટીની રચના કરવામાં આવી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો