ભાજપે વર્ષો પહેલા ” અમદાવાદનું નામ કર્ણાવતી ” કરવાનો જનતાને આપેલો ચેક રિટર્ન થયો-જયરાજસિંહ પરમાર

  • ભાજપે વર્ષો પહેલા ” અમદાવાદનું નામ કર્ણાવતી ” કરવાનો જનતાને આપેલો ચેક રિટર્ન થયો-જયરાજસિંહ પરમાર
  • ચુંટણીની તારીખો ચુંટણી પંચ પહેલા જાહેર કરી દેનાર ભાજપ અયોધ્યામાં મંદીર અને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની ની તારીખ જાહેર કરે-જયરાજસિંહ પરમાર
  • કોંગ્રેસના ધારાસભ્ય શ્રી હિમ્મતસિંહ પટેલે ભરી મહેફિલમાં ભાજપની ઈજ્જત લૂંટી લીધી – જયરાજસિંહ પરમાર
  • અમદાવાદના લોકોને કર્ણાવતી નામનું ઝેર પાઇને પ્રથમવાર કોર્પોરેશન જીતનાર ભાજપે આ ” વિષ પ્રયોગ” રામના નામે સમગ્ર દેશમાં કર્યો. સમય જતાં ધારા ૩૭૦, પાકીસ્તાન, બાબરી-દાદરી, ઘરવાપસી, લવ જેહાદ જેવા જુદા જુદા પ્રકારના ઝેર પીવડાવી સત્તાનુ અમૃત ચાખનાર સંઘી જમાત ધીમે ધીમે બેનકાબ થઇ રહી છે-જયરાજસિંહ પરમાર

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note