તાજેતરમાં યોજાયેલા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં બનાસકાંઠા જિલ્લાની ૮ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષ : 12-03-2018

તાજેતરમાં યોજાયેલા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં બનાસકાંઠા જિલ્લાની ૮ તાલુકા પંચાયત પર કોંગ્રેસ પક્ષના પ્રમુખ – ઉપપ્રમુખ વિજેતા જાહેર થયા છે. લાખણી અને દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ અને વિપક્ષના સરખા સરખા સભ્યો ચૂંટાયા હતા અને ટાઈ પડી હતી. ત્યારે આજરોજ પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણીમાં ચિઠ્ઠી ઉછાડતા લાખણી અને દિયોદર તાલુકા પંચાયત બંન્નેમાં કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ ચિઠ્ઠી ઉછાડતા વિજેતા જાહેર થયા હતા.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note