આગામી બજેટ કે ફરીથી સપનાનું વેચાણ?
ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી!!! બીજો એક જુમલો?
કેન્દ્ર સરકારના બજેટ સત્રના પ્રથમ દિવસે સરકાર દ્વારા આર્થિક સર્વેક્ષણ રીપોર્ટ ૨૦૧૮ રજુ કારમાં આવ્યો. આ રીપોર્ટમાં આગામી ૨૦૧૯ ની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ફૂલગુલાબી ચિત્ર રજુ કરવામાં આવ્યું પણ સરકાર દ્વારા જે આંકડાઓ રજુ કરવામાં આવ્યા છે કે માની ના શકાય એવા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો