યુપીએ-૨ વિરુદ્ધ વિનોદ રાયની ગણતરી પૂર્વક સાજીસ ?
- વિનોદ રાયનો ટુજી કૌભાંડનો આયોજન કાગળ ઉપર કે કાગ રોળ ?
- યુપીએ-૨ વિરુદ્ધ વિનોદ રાયની ગણતરી પૂર્વક સાજીસ ?
ઓક્ટોબર ૨૦૧૧ માં સીબીઆઈ દ્વારા આઈપીસી (ઇન્ડીયન પેનલ કોડ તથા પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ) અંતર્ગત કરેલા કાયદાકીય કાર્યવાહી અને જોડાયેલા વિભિન્ન ૧૫૪ સાક્ષીઓની જુબાની પછી સીબીઆઈ સ્પેશીયલ કોર્ટ દ્વારા બધા આરોપીઓને આરોપ મુક્ત કર્યા છે અને સાથે સાથે એવી નોંધ લીધી છે કે સંપૂર્ણ ટુજી એક્સપ્રેકટર્મનું ફાળવણી નિષ્પક્ષ તથા પારદર્શિતા સાથે કરેલી છે. આગળ નોંધ કરતા માનનીય ન્યાયધીશ શ્રી શૈની સાહેબે એવું કીધું કે, સીબીઆઈ દ્વારા કોઈપણ આરોપ પૂરવાર થયો નથી. એટલે બધા ૧૭ આરોપીઓને આરોપથી મુક્ત કરવામાં આવ્યા છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો