“નવસર્જન ગુજરાત” ના અને “ખુશ રહે ગુજરાત” : 14-12-2017

“નવસર્જન ગુજરાત” ના અને “ખુશ રહે ગુજરાત” ના નારા સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફી મતદાન બદલ મતદાતાઓના આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ સતત ખેડૂતો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ સહિત તમામ પાયાના મુદ્દાઓ સમસ્યાને સતત ઉજાગર કર્યા હતા. સામા પક્ષે ભાજપે સતત નકારાત્મક, ગુજરાત વિધાનસભામાં નોન-ઈસ્યુ, ઝુમલાબાજી વારંવાર રજૂ કરીને મતદાતાઓને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો પણ, આ વખતે ગુજરાતની જનતા ભાજપની ભાષણબાજી-ઝુમલાબાજી સાથે નહિં તેવું મન શરૂઆતથી જ બનાવ્યો હતો

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note