શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાતચીત : 14-12-2017
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ આજ રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારો સાથે વાતચીત કરતાં બીજા તબક્કાના જંગી મતદાન બાદ ગુજરાતની જનતાનો આભાર માનતા જણાવ્યું હતું કે, ગુજરાતના લોકોએ ૨૨ વર્ષમાં ભાજપના કુશાસનનો હિસાબ કર્યો છે. બે મહિનામાં ભાજપના આગેવાનો ગુજરાતમાં વિકાસ શબ્દને ભૂલીને અન્ય મુદ્દાઓ પર લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો