પાકિસ્તાન સાથે કોણ વધારે પ્રેમ કરે છે તે જનતાને ખબર છેઃ રણદિપ સુરજેવાલા

December 10, 2017, 10:18 pm

ગુજરાતઃ વિધાનસભાની ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાનું મતદાન યોજાઇ ગયું અને હવે બીજા તબકકાનું મતદાન થાય તે પહેલા બંને મુખ્ય પક્ષોનાં દિગ્ગજો એકબીજા પર પ્રહાર કરવાની કોઈ તક ચૂકવા માગતા નથી.

ત્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસ પર હવે આક્ષેપ કરતાં કહ્યું હતું કે,”કોંગ્રેસ પાર્ટીને પાકિસ્તાનનું સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે.

જો કે એટલું જ નહીં પાકિસ્તાનનાં હાઈ કમિશ્નર સાથે મનમોહનસિંહ, હામિદ અંસારી, મણિશંકર ઐય્યરે ગુપ્ત મીટિંગ કરી હતી. પરંતુ આ આક્ષેપનાં જવાબમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે,”પાકિસ્તાનને વધારે કોણ પ્રેમ કરે છે તે જનતા સારી રીતે જાણે છે. પીએમ મોદી નવાઝ શરીફની પુત્રીનાં લગ્નમાં કેમ શામેલ થયાં હતાં.

પાકિસ્તાનથી પરત આવેલી દાઉદની પત્નીની પીએમએ ધરપકડ કેમ ન કરી. પાકિસ્તાન સાથે કોણ વધારે પ્રેમ જે તે જનતાને ખબર છે. મોદી નવાઝ શરીફની પુત્રીનાં લગ્નમાં સામેલ થયાં હતાં. દાઉદની પત્ની પાકિસ્તાનથી મુંબઇ આવી અને પરત ફરી કેમ ધરપકડ ન કરી.

પાકિસ્તાન સાથે કોણ વધારે પ્રેમ કરે છે તે જનતાને ખબર છે. મોદી નવાઝ શરીફની પુત્રીનાં લગ્નમાં શામેલ થયાં હતાં. દાઉદની પત્ની પાકિસ્તાનથી મુંબઇ આવી અને પરત ફરી ને ધરપકડ કેમ ન કરી.

Source: http://sambhaavnews.com/gujarat/congress-randeep-surjewala-held-pc-after-gujarat-first-phase-polling-in-ahmedabad/